ગુજરાતી ભાષામાં કહેવાયેલી ૭૦૧(સાતસો એક) બાળવાર્તાઓનો ઓડિયો ખજાનો.
Subscribe this Youtube Channel : I am a storyteller(હું છું વાર્તા કહેનારો).
Contact : storytellergujarati@gmail.com
ગુજરાતી ભાષામાં કહેવાયેલી બાળવાર્તાઓનો ઓડિયો ખજાનો
ક્લિક કરો અને બાળકોને સંભળાવો.
Framing Future Life With Tales...
Framing Future Life With Tales...
નમ્ર ચેતવણી : નમસ્કાર, આ બાળવાર્તાના ઓડિયોનો ઉપયોગ આપના બાળકને વાર્તા સંભળાવવા માટે જ કરવો. ખાસ ધ્યાન રાખશો કે આપ આ બાળવાર્તાના ઓડિયોનો ઉપયોગ કોઈ પણ પ્રકારના આર્થિક ઉપાર્જનના હેતુથી બ્લોગ, યુ-ટ્યુબ ચેનલ કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કે આપના આર્થિક લાભ માટે કરશો નહિ. મંજૂરી વગર આર્થિક ઉપાર્જન માટે આ ઓડિયોનો ઉપયોગ કરવો તે નૈતિક ગુનો ગણાશે. વાર્તાઓના ઓડિયો બાળકોના મન-હ્રદય ફળદ્રૂપ થાય એ માટે નિ:સ્વાર્થ હેતુથી કરવામાં આવ્યા છે તો આપ પણ તેનો ઉપયોગ આર્થિક લાભ કે મોનિટાઈઝેશન માટે ન જ કરો એ શ્રદ્ધા છે.
બાળક રાજી તો જગ આખું રાજી. આભાર.
- બગલો, સાપ અને નોળિયો - પંચતંત્ર
- વાઘના ચામડામાં રહેલો ગધેડો - પંચતંત્ર
- ચકલીના મિત્રો અને મૂરખ વાંદરો - પંચતંત્ર
- કાગડાનું જોડું અને કાળો નાગ - પંચતંત્ર
- હંસ અને કાગડાની વાર્તા - પંચતંત્ર
- બ્રાહ્મણ અને કરચલો - પંચતંત્ર
- સૂપડકન્ના રાજાની વાર્તા
- વાઘ બનેલો ઊંદર અને ઋષિમુનિ
- દીકરીના ઘરે જાવા દે - ગિજુબાઈ બધેકા
- શિયાળ અને તેને જવાબ આપતી ગુફા - પંચતંત્ર
- ટાઢા ટબુકલાની વાર્તા - ગિજુભાઈ બધેકા
- ચકલીના મિત્રો અને ગાંડો હાથી - પંચતંત્ર
- સસલાએ હાથીને ભગાવ્યો - પંચતંત્ર
- બીકણ સસલી - પંચતંત્ર
- મૂરખ ગધેડાની વાર્તા - પંચતંત્ર
- પાંદડાની હોડી, કીડી અને કબૂતર
- કાગડા અંકલ મમરાવાળા - લાભશંકર ઠાકર
- ઊંદરડી કોને પરણે? - પંચતંત્ર
- પડું છું, પડું છું - ની વાર્તા
- પતંગિયું પરપોટો થઈ ગયું - ડૉ. દિકપાલસિંહ જાડેજા
- જાદુ - અનિલ જોશી
- મોટું - પતલુંની વાર્તા
- રાજા બનેલો શિયાળ
- ભોળા ઊંટની વાર્તા - પંચતંત્ર
- ત્રણ માછલીની વાર્તા - પંચતંત્ર
- ચકા અને ચકીની વાર્તા - ગિજુભાઈ બધેકા
- દેડકાએ સાપની સવારી કરી - પંચતંત્ર
- ફૂલની કળીને આવેલું સપનું
- ખેડૂત અને સારસ પંખી
- બે બિલાડી અને વાંદરો
- દલા તરવાડીની વાર્તા
- મોરની ફરિયાદ
- ઠાગા ઠૈયા કરું છું
- ડાઘિયાની પૂંછડી વાંકી - રમેશ પારેખ
- છોગાળા, હવે છોડો !
- આનંદી dકાગડો - ગિજુભાઈ બધેકા
- ગધેડો અને ફૂલ
- મુંબઈની કીડી - લાભશંકર ઠાકર
- બતકનું બચ્ચું - ધીરુબહેન પટેલ
- ત્રણ ભાઈબંધ
- કોણ જીત્યું?
- વાંદરાનું કાળજું
- ચકલાભાઈનું વેર
- સાચાબોલી ગાય
- લોભિયો
- ઓહિયા ઓહિયા ઓહિયા
- ચોટડૂક - લાભશંકર ઠાકર
- કીડીબાઈનું ખેતર
- કબૂતરોનો સરદાર
- અતિથિસત્કાર
- લોભી વાંદરો
- વિચાર્યા વગર કામ કરશો નહીં
- લોભી રાજા
- સારસની શિખામણ
- ઉપકારનો બદલો
- લોભી કૂતરો
- કૂકડાનું પરાક્રમ
- શિયાળે હરણ ખાધું
- સાચાં હરણ
- પરીના મગજને આવેલો વિચાર
- સાત સૂંઢાળો હાથી
- હંસ અને ઘુવડ
- માખીનો લોભ
- સિંહ અને સસલાની વાર્તા - પંચતંત્ર
- સસાભાઈ સાંકળિયા - ગિજુભાઈ બધેકા
- ટીટોડો અને દરિયો - પંચતંત્ર
- બગલો અને શિયાળ - ઈસપની વાતો
- પરી બનેલી ચકલીની વાર્તા - જાપાનીઝ પરીકથા
- લુચ્ચો ગધેડો અને વાઘ - ઈસપની કથા
- કૂવામાંની દેડકી - ઈસપની વાતો
- વાઘ આવ્યો રે વાઘ - ઈસપની કથા
- ભટૂરિયા - ગિજુભાઈ બધેકા
- શિયાળ - ગિજુભાઈ બધેકા
- કઠિયારો અને જળદેવતા - ઈસપની કથા
- ઊંટ પગ સડે - ગિજુભાઈ બધેકા
- ફૂલણજી કાગડો - પંચતંત્ર
- ગધેડાની સવારી - ઈસપની કથા
- સમજુ બકરીઓ - ઈસપની કથા
- કામચોર ગધેડો - ઈસપની કથા
- લાડુની જાત્રા - રમણલાલ પી. જોશી
- ચકલી અને કાગડો - ગિજુભાઈ બધેકા
- હિંમતવાન ચકલી - આફ્રિકન બાળવાર્તા
- વહતા ભાભા - ગિજુભાઈ બધેકા
- ત્રણ ભણેલા, એક અભણ - પંચતંત્ર
- કાગડો અને ઘઉંનો દાણો - ગિજુભાઈ બધેકા
- કબૂતરે ચીતરેલું પાણી પીધું - ઈસપની કથા
- ચિત્રલેખા - નાગરદાસ ઈ. પટેલ
- ડોશી અને વાંદરી - ગિજુભાઈ બધેકા
- વાદીલો કાગડો - ગિજુભાઈ બધેકા
- લડાઈની નોબત - નાગરદાસ ઈ. પટેલ
- સોનાના ઈંડા આપતી મરઘી - ઈસપની કથા
- ચતુર કાગડો - ઈસપની કથા
- દાટેલું ધન - ઈસપની કથા
- પાણીનું ટીપું અને ઝાડની ભાઈબંધી - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
- ટશુકભાઈ - ગિજુભાઈ બધેકા
- પતંગિયુ અને છોકરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
- બહાદૂર ખિસકોલી અને બીકણ ફોસ્સી વાંદરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
- જાદુઈ લાકડીવાળો ખેડૂત - જાપાનીઝ પરીકથા
- લાલટોપી - ભારતીય લોકકથાનું વાર્તાબીજ
- મગર અને ગોવાળિયો - ગિજુભાઈ બધેકા
- સાપના ઈંડા અને મરઘી - ઈસપની કથા
- સિંહનું મોઢું ગંધાય - ઈસપની કથા
- રંગબેરંગી પતંગિયું - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
- ખીલીબાઈ - ગિજુભાઈ બધેકા
- બેં બેં બકરી - બેપ્સી એન્જિનિયર
- કૂતરો અને કૂતરાની ભાઈબંધી - ઈસપની કથા
- કોનું કોનું જાંબુ... - રમેશ પારેખ
- કરસન અને કબૂતર - ચંદ્રશંકર મ. ભટ્ટ
- બકરીનું બચ્ચું અને વરુ - ઈસપની કથા
- સમળી મા - ગિજુભાઈ બધેકા
- ફૂ-ફૂ બાપા - ગિજુભાઈ બધેકા
- ઝરણાનું જાદુઈ પાણી - જાપાનીઝ પરીકથા
- જોગીડો વાટ જુએ - ગિજુભાઈ બધેકા
- કરતા હો, સો કીજીયે - ગિજુભાઈ બધેકા
- ગોળાભાઈના હાથપગ - હર્ષદ ત્રિવેદી
- દાનવીર રાજા - શામળકૃત 'સિંહાસનબત્રીસી'
- તડતડ તુંબડી તડંતડા - ગિજુભાઈ બધેકા
- કુંતલા અને રાજકુમાર - ગંભીરસિંહ ગોહિલ
- એક ચકલી - ગિજુભાઈ બધેકા
- નાનકડું ફૂલ અને વાદળો - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
- ભાણિયો ના ભૂંકે - ચંદ્ર ત્રિવેદી
- અક્કલ મોટી કે ભેંસ - કહેવત કથાનકો
- પોપટ ને કાગડો - ગિજુભાઈ બધેકા
- આળસુ શિયાળ - એક હિન્દી કહેવતનું કથાનક
- શેઠકાકાની ફાંદ - હર્ષદ ત્રિવેદી
- રતન ખિસકોલી - હિમાંશી શેલત
- માછલીઓનું ગામ - ઉદયન ઠક્કર
- હોલો-હોલી - ગિજુભાઈ બધેકા
- અદેખો દરજી - હર્ષદ ત્રિવેદી
- એષાબહેન અને ઉંદર - શ્રધ્ધા ત્રિવદી
- વાદીલો હજામ - ગિજુભાઈ બધેકા
- નસીબની દેવી અને ભિખારણ - વાચનમાળાની કૃતિ
- જંપિ તે જંપુ નહીં - વંદના શાંતુઈન્દુ
- ચતુરાઈની પરીક્ષા - વાચનમાળાની કૃતિ
- બિલાડીના જાત્રા - ગિજુભાઈ બધેકા
- પાણીકલર - હર્ષદ ત્રિવેદી
- મંકોડાનો સાફો - ગિરા પિનાકિન ભટ્ટ
- ખડબડ ખડબડ ખોદત હૈ - ગિજુભાઈ બધેકા
- ભક્ત પ્રહ્લાદ - પૌરાણિક કથાઓ
- છ મુર્ખાઓની પહેલી વાર્તા - ગિજુભાઈ બધેકા
- છ મુર્ખાઓની બીજી વાર્તા - ગિજુભાઈ બધેકા
- છ મુર્ખાઓની ત્રીજી વાર્તા - ગિજુભાઈ બધેકા
- છ મુર્ખાઓની ચોથી વાર્તા - ગિજુભાઈ બધેકા
- છ મુર્ખાઓની પાંચમી વાર્તા - ગિજુભાઈ બધેકા
- છ મુર્ખાઓની છઠ્ઠી વાર્તા - ગિજુભાઈ બધેકા
- ભેંસના શીંગડામાં માથું - જાણીતી કહેવત કથાનક
- ડોસો અને ત્રણ દીકરા - ઈસપની કથા
- આંધળાઓનો હાથી - ઈસપની કથા
- નાનકુડી છોકરી - પરીકથા
- ડોસી અને ચાર દીકરા - ગિજુભાઈ બધેકા
- રૂડાને સ્પ્રિંગ મળી - જાગૃતિ રામાનુજ
- છછૂંદર અને વાઘ - મરવિન સ્કીપર
- સાંભળો છો, દળભંજનજી - ગિજુભાઈ બધેકા
- થાળીમાં ચાંદ - રામાયણ
- હનુમાન અને બળિયો ભીમ - પૌરાણિક કથાઓ
- ખિસકોલી અને રાજા - પૌરાણિક કથાઓ
- રાણીની સૌથી વહાલી ચીજ - પૌરાણિક કથાઓ
- દેડકો અને ખિસકોલી - ગિજુભાઈ બધેકા
- તારાઓઓ વરસાદ - જાણીતા પરીકથાઓ
- કોઈ ન કરી શકે - ગિજુભાઈ બધેકા
- છોકરો અને સ્વર્ગની પરી - જાણીતી પરીકથાઓ
- ઢીશુમ અને સાત પરીઓ - જાણીતી પરીકથાઓ
- સૂરજમુખીનું ફૂલ - ગોપાલકૃષણ
- સોનોરી હંસ - જાતક કથા
- હો આંબાભાઈ, હો લીંબાભાઈ - ગિજુભાઈ બધેકા
- સુખી માણસનું પહેરણ - શંભુપ્રસાદ ભટ્ટ
- ચાર ઋતુઓ - જાતક કથા
- ગેંડાની ફરિયાદ - મરવિન સ્કીપર
- મહા વીર - પૌરાણિક કથાઓ
- બાઘો - મધુસૂદન પારેખ
- અણમાનેતી વહુ અને તેના ભાઈઓ - નાગપાંચમની વ્રતકથા
- હું તો મોટો ભા - ગિરા પિનાકિન ભટ્ટ
- ડાઘિયો - હર્ષદ ત્રિવેદી
- મા, મને મંતોલે તલ્લી રે તલ્લી - ગિજુભાઈ બધેકા
- દુનિયાની મોટામાં મોટી ચીજ - મરવિન સ્કીપર
- જો કરી જાંબુએ... - જયંતી ધોકાઈ
- કરમની સજા - યશવંત કડીકર
- એદી - મરવિન સ્કીપર
- કાને ટોપી, માથે ચોટી - ગિજુભાઈ બધેકા
- કૂતરાને આવ્યું સપનું - વંદના શાંતુઈન્દુ
- પારકી સેવામાં માર ખાધો - પંચતંત્ર(અપરીક્ષિતકારકમ્)
- શ્રવણ - પૌરાણિક કથાઓ
- જૂ બાઈ - ગિજુભાઈ બધેકા
- છાના છાના પગલા - અનિલ જોશી
- શિયાળભાઈ બખોલમાં ફસાયા - ઈસપની વાર્તાઓ
- જૂ કા પેટ ફૂટ્યા - ગિજુભાઈ બધેકા
- ખલીલની ચતુરાઈ - આરબકથાઓ
- પૂંછડી વિનાનું શિયાળ - ઈસપની વાતો
- જાદુઈ વાંસળી - જયવતી કાજી
- કૂતરાની લાલચ - ઈસપની વાતો
- દાટેલું ધન - ઈસપની વાતો
- ખેતલી - ગિજુભાઈ બધેકા
- રામાયણ - વાર્તાસંકલન - ગિજુભાઈ બધેકા
- દયાળુ ડોશી - મોટી બહેન(વાર્તાકહેનાર - ગિજુભાઈ બધેકા)
- ચંદાનો ટપાલી - મરવિન સ્કીપર
- ગુલામ ઘોડો - ઈસપની વાતો
- હજામ અને બાંડો વાઘ - ગિજુભાઈ બધેકા
- સસલું અને વાઘ - હરરાય દેસાઈ
- અદલાબદલી - કુમારી સુનિતા
- એક રાજકુંવરી અને ચાર રાજકુંવર - જાણીતી પરીકથા
- મૂરખ ભાઈબંધ - જાતક કથા
- ઘુવડ અને કાગડો - આપણી બાળકથાઓ
- મૂરખ છોકરો - જાતક કથા
- દુશ્મનની ઓળખ - બુદ્ધિપ્રેરક બાળકથાઓ
- બે ભમરાઓ - સંસ્કારી બોધકથાઓ
- અભિમાની ભીંડો - નટવર પટેલ
- બાપા, કાગડો - ગિજુભાઈ બધેકા
- પસ્તાવો કરે શું વળવાનું ?
- ઘાસ કા પૂળા ખાજા - ગિજુભાઈ બધેકા
- ગુડો-ગુડી - ગિજુભાઈ બધેકા
- ભગવાન જે કરે તે સારા માટે - અકબર બીરબલની કથાઓ
- પેમલો-પેમલી - ગિજુભાઈ બધેકા
- વાઘનો ઉપવાસ - કહેવત કથાનકો
- હરણના બચ્ચાની ચાલાકી - જાતક કથા
- ચતુર વાંદરો - જાતક કથા
- કેડ, કંદોરો ને કાછડી; અમે ચાર જણાં - ગિજુભાઈ બધેકા
- સૌથી મોટી વસ્તુ કઈ? - અકબર બીરબલની કથાઓ
- ખજાનાની શક્તિ - જાતક કથા
- અણમોલ ભેટ - જાતક કથા
- છોકરી અને ઢીંગલી - જાણીતી પરીકથા
- સોબત - નટવર પટેલ
- ચોર પકડાયો - અકબર બીરબલની કથાઓ
- તોફાની દકુ - જાણીતી પરીકથા
- બાજરાના જાદુઈ દાણા - જાણીતી પરીકથા
- ભમરી અને મધમાખી - રવીન્દ્રનાથ ટાગોર
- ચકલી અને મોર - રવીન્દ્રનાથ ટાગોર
- પોથીનો કીડો - રવીન્દ્રનાથ ટાગોર
- ભીનું લાકડું, સૂકું લાકડું - રવીન્દ્રનાથ ટાગોર
- રથયાત્રા - રવીન્દ્રનાથ ટાગોર
- જાંબુ - રવીન્દ્રનાથ ટાગોર
- અજાણ્યો વાંસળીવાળો - રવીન્દ્રનાથ ટાગોર
- કૂતરાની ઈર્ષ્યા - રવીન્દ્રનાથ ટાગોર
- ભેંસની સેવા - રવીન્દ્રનાથ ટાગોર
- ચતુર કુંભાર - રાષ્ટ્રીય પહેલી ચોપડી,1923
- કોડિયું અને ફાનસ - રવીન્દ્રનાથ ટાગોર
- નદીના બે કિનારા - રવીન્દ્રનાથ ટાગોર
- ખેડૂત અને ધરતી - રવીન્દ્રનાથ ટાગોર
- પૃથ્વી કેમ જન્મી ? - મેઘાલયની લોકકથા
- કાગડો તે કાગડો અને કોયલ તે કોયલ - રવીન્દ્રનાથ ટાગોર
- કોણ ખાઉંધરું ? - અકબર બીરબલની કથાઓ
- અધિકાર - બુદ્ધિપ્રેરક બાળવાર્તાઓ, સંકલન - જયંતી પટેલ
- મોર બનેલો કાગડો - ઈસપની કથાઓ
- વરુ અને બગલો - ઈસપની વાતો
- ઠીંગુજીની વાર્તા - જાણીતી પરીકથા
- સોનબાઈ અને રૂપબાઈ - ગિજુભાઈ બધેકા
- બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ ? - ઈસપની વાતો
- શિયાળનો લાંબો પડછાયો - ઈસપની વાતો
- ઘડો અને કૂવો - રવીન્દ્રનાથ ટાગોર
- અણમોલ પાઠ - જાતક કથા
- ફળ અને ફૂલ - રવીન્દ્રનાથ ટાગોર
- સિંહ અને ગુલામ - ઈસપની વાતો
- તીર અને ગદા - રવીન્દ્રનાથ ટાગોર
- સાગનું ઝાડ અને તેની ડાળી - રવીન્દ્રનાથ ટાગોર
- મધમાખી અને ભમરો - રવીન્દ્રનાથ ટાગોર
- નારદની હાર - રવીન્દ્રનાથ ટાગોર
- કોડિયું અને ખરતો તારો - રવીન્દ્રનાથ ટાગોર
- વાંસળીવાળો - જાણીતી પરીકથા
- શિયાળે સિંહને ભગાડ્યો - પંચતંત્ર
- વાંસ અને દેવદારનું ઝાડ - રવીન્દ્રનાથ ટાગોર
- જીભ હરાવે, જીભ જિતાડે - જાતક કથાઓ
- ચંદાનો ટપાલી - મરવિન સ્કીપર
- હવે હું ગોળ નહીં ખાઉં - આપણી સંતકથાઓ
- દયાળુ ઈશ્વર - ઉત્તમ બોધકથાઓ
- પરી અને મોચીની વાર્તા - જાણીતી પરીકથાઓ
- ચણાની શોધ - જાતક કથા
- મૂરખ ઝાડની વાર્તા - જાતક કથા
- માછલી હાથથી ગઈ - જાતક કથા
- ઉત્તમ ફૂલ - નટવર પટેલ
- સાચી ભાઈબંધી - જાતક કથા
- ભણેલો ભટ - ગિજુભાઈ બધેકા
- ખેતર અને પર્વત - રવીન્દ્રનાથ ટાગોર
- સસલાની ચતુરાઈ - બુદ્ધિપ્રેરક બાળાવાર્તાઓ
- લાલચ બહુ બુરી - જાતક કથા
- એ પણ ચોરી કહેવાય - મુકુલ કલાર્થી
- ભાગો ડૂબી મરશું - અકબર બીરબલની વાતો
- શિયાળનું બચ્ચું - ઈસપની વાતો
- અદેખી રાણી - રવીન્દ્રનાથ ટાગોર
- વરુએ લીધેલો વેશ - ઈસપની વાતો
- ચંપા અને ડોશી - જાણીતી પરીકથા
- ગધેડો જ જાણે - રવીન્દ્રનાથ ટાગોર
- માથું અને છત્રી - રવીન્દ્રનાથ ટાગોર
- ઢીંગલી અને ચાર ભાઈબંધ - જાણીતી પરીકથા
- ચડજા બેટા શૂળી પર - કહેવત કથાનકો
- મીઠાં બોર - રામાયણ
- ચોટલી અને હાથપગ - રવીન્દ્રનાથ ટાગોર
- નાક અને કાન - રવીન્દ્રનાથ ટાગોર
- ઝાડ અને માણસ - ઈસપની વાતો
- સાચા ભાઈબંધોની વાર્તા - હિતોપદેશ
- જાદુઈ માછલી - પરીકથા
- સસલાના બચ્ચાના કાન - નચિકેતાદેવી
- દીવડાં બનીશું - રવીન્દ્રનાથ ટાગોર
- લાલચુ શિયાળ અને ભૂખ્યો સિંહ - નેત્રા ઉપાધ્યાય
- શિયાળ અને બકરીનું બચ્ચું -
- વનનો રાજા હાથી અને ઉંદરનું બચ્ચું - ડૉ.દિકપાલસિંહ જાડેજા
- બોલતો પોપટ, અજગર અને દીકરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
- શાહુડીના પીંછા અને સાપ - હિતોપદેશ
- મૂરખને આપેલી શિખામણ - પંચતંત્ર
- હંસ અને ઉંદર - હિતોપદેશ
- લાવરી અને ઘુવડ - પંચતંત્ર
- હાથી અને ઉંદરની ભાઈબંધી - પંચતંત્ર
- શિયાળ અને ઉંદરોનો રાજા - હિતોપદેશ
- ફૂલણશી ગધેડો - પંચતંત્ર
- ઉંદરનું બચ્ચું અને તેની મા - પરીકથાઓ
- ઘોડો, બળદ અને સૈનિક - પ્રાણીકથાઓ
- મજેદાર કૂકડો - રસથાળ
- ઊંટ અને શિયાળ - પંચતંત્ર
- સસલાની ચતુરાઈ - પરીકથાઓ, સંકલન-જયંતી પટેલ
- દેડકો અને છોકરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
- કાચો ઘડો અને કાચૂું સૂતર - અમૃતલાલ વેગડ
- ત્રણ રીંછની વાર્તા - ડોલરરાય માંકડ
- ભોળભાભા - રમણલાલ સોની
- ગાય અને સિંહ - જયદેવ માંકડ
- સોનાના ઓજાર - પન્નાલાલ પટેલ
- હંસોનું સમર્પણ - મનુભાઈ પંચોળી 'દર્શક'
- કીડીનું બચુડિયું ખૂબ ગમે - રમેશ ત્રિવેદી
- ટોપલીના ટમેટા અને ટીનુ - ડૉ. દિકપાલસિંહ જાડેજા
- ફૂલની કિંમત - રવીન્દ્રનાથ ટાગોર
- પારસમણિ - રવીન્દ્રનાથ ટાગોર
- રાત અને છોકરી - હેતવી નિધિ
- ઘરડો ઊંદર અને બિલાડી - પ્રાણીકથાઓ
- કૂતરો અને ચિત્તો - ગિજુભાઈ બધેકા
- રાજા હરિશ્ચંદ્ર - કુદશિયા જૈદી
- ઊંદર અને રાજા - આપણી વાર્તાઓ
- પાપનું ભાગીદાર કોણ ? - પુરાણ કથાઓ
- મોરમામાની કેરી - રસથાળ
- લખ્યું બારું - ગિજુભાઈ બધેકા
- બિલાડીની ડોકે ઘંટડી બાંધી - પ્રભુલાલ દોશી
- સસલું અને છછૂંદર - આપણી પ્રાણીકથાઓ
- માણસ અને કાગડો - ગિજુભાઈ બધેકા
- ફટાકડાની ટોળીમાં તડાફડી - પ્રભુલાલ દોશી
- કાબર અને ડોશી - ભાનુમતિ સી. પટેલ
- સસલા અને કાચબાની હરીફાઈ - પ્રભુલાલ દોશી
- ટીનુ અને તેના ચિત્રો - હેતવી નિધિ
- હેન્સ - ગિજુભાઈ બધેકા
- વાત કહેવાય એવી નથી - ગિજુભાઈ બધેકા
- સાહેબ, છોકરા રાખતો હતો - ગિજુભાઈ બધેકા
- ભેંસ ભાગોળે... - ગિજુભાઈ બધેકા
- થોડી દેર કે કારણે - ભાનુમતિ સી. પટેલ
- સાચી ઈજ્જત - જીવરામ જોષી
- દેડકી રાણી - રશિયન લોકવાર્તા
- મકનો અને રાક્ષસ - ગિજુભાઈ બધેકા
- બોઘાલાલ - ભાનુમતિ સી. પટેલ
- કીડી અને તીડ - યશવંત કડીકર
- સાચ્ચી મા
- લાલચુ મિન્ટુ
- છભુને શિખામણ મળી - યશવંત કડીકર
- ઊંટના અઢારે અંગ વાંકા - વાર્તાસ્રોત-દલપતરામની કવિતા
- ગંજીનો કૂતરો - રતિલાલ સાં. નાયક
- દાદાની પાઘડી, દાદાનો ડંગોરો - રતિલાલ સાં. નાયક
- ઈશ્વર જુએ છે - મુકુલ કલાર્થી
- વનકો જોડા લઈ ગયો - ગિજુભાઈ બધેકા
- ફેરિયો - રતિલાલ સાં. નાયક
- વાનર અને ચકલી - રતિલાલ સાં. નાયક
- ઘટોત્કચ - રતિલાલ સાં. નાયક
- બુદ્ધ - રતિલાલ સાં. નાયક
- બંગડીવાળો વાઘ - રતિલાલ સાં. નાયક
- લુચ્ચો વાઘ - રતિલાલ સાં. નાયક
- લૂંટારાને આવકાર - મુકુલ કલાર્થી
- ગોલપુનો બગીચો - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
- કૃષ્ણ - રતિલાલ સાં. નાયક
- કીડીઓ અને નાગ - રતિલાલ સાં. નાયક
- જાદુઈ અરીસો - ભાનુમતિ સી. પટેલ
- સદાચારનો પ્રભાવ - મુકુલ કલાર્થી
- યુધિષ્ઠિરે શું માંગ્યું ? - મુકુલ કલાર્થી
- જંગલી શિયાળની કથા - વાર્તાસ્રોત- ભારતીય કથાવિશ્વ ભાગ-2, શિરીષ પંચાલ
- ચકલાભાઈ વેર વાળવા જાય - રતિલાલ સાં. નાયક
- કીડી અને અબરખ - વંદના શાંતુઈન્દુ
- છોકરા અને દેડકા - રતિલાલ સાં. નાયક
- વાવે તેવું લણે, કરે તેવું પામે - રતિલાલ સાં. નાયક
- લાવ મારા રોટલાની કોર - ભાનુમતિ સી. પટેલ
- ખરો ગુનેગાર - ભાનુમતિ સી. પટેલ
- સીતા - રતિલાલ સાં. નાયક
- સોક્રેટિસ - મુકુલ કલાર્થી
- અમારે આવો રાજા નથી જોઈતો - મુકુલ કલાર્થી
- મોતીની માળા - ભાનુમતિ સી. પટેલ
- સોનેરી સફરજન - ભાનુમતિ સી. પટેલ
- ધ્રુવ - રતિલાલ સાં. નાયક
- પ્રહ્લાદ - રતિલાલ સાં. નાયક
- ચકીનો ચરખો - રતિલાલ સાં. નાયક
- મારા દાદાના દેશમાં હું તો બોલવાનો - રતિલાલ સાં. નાયક
- બાદશાહ અને ફકીર - ગુજરાતી પહેલીની ચોપડી,1923
- દુર્જન કાગડો - લોકપ્રિય બાળવાર્તાઓ
- વહુથી ના પડાય જ કેમ...? - લોકપ્રિય બાળવાર્તાઓ
- શિયાળનો ન્યાય - લોકપ્રિય બાળવાર્તાઓ
- હાથી અને દરજી - લોકપ્રિય બાળવાર્તાઓ
- ચોરની લાકડી એક વેંત ટૂંકી - લોકપ્રિય બાળવાર્તાઓ
- નગુણી માણસજાત - પંચતંત્ર
- બુલબુલ અને ખિસકોલી - શૈલેષ રાયચુરા
- કીડી અને વેપારી - વંદના શાંતુઈન્દુ
- ગોળ કેરી ભીંતલડી - વાર્તાસ્રોત - રતિલાલ સાં. નાયક
- ચિત્રરથ રાજાની વાર્તા - પંચતંત્ર
- ખેડૂત અને તેના દીકરાની વાર્તા - પંચતંત્ર
- અભિમાની સાપની વાર્તા - પંચતંત્ર
- લાલચુ શિયાળ - પંચતંત્ર
- મંદવિષ સાપની વાર્તા - પંચતંત્ર
- હંસ અને દેડકાની વાર્તા - નચિકેતાદેવી
- દ્રૌણ બ્રાહ્મણની વાર્તા - પંચતંત્ર
- મશ્કરી - ભાનુમતિ સી. પટેલ
- શ્રવણ - રતિલાલ સાં. નાયક
- કહાણી કહું કૈયા - રતિલાલ સાં. નાયક
- મિયાં ફૂસકીની વાર્તા - બાળકથાવલિ
- શેરડીનો મીઠો સ્વાદ - બાળકથાવલિ
- ગમે તેને ભાઈબંધ બનાવાય નહીં - બાળકથાવલિ
- દયાળુ સિદ્ધાર્થ - બાળકથાવલિ
- સ્વાદના ગુલામ ના બનાય - મુકુલ કલાર્થી
- હનુમાને સીતા માતા શોધી લીધાં - વાર્તાસ્રોત - રામાયણ
- ખીચડીના ભાગ - યશવંત કડીકર
- હંસણી, મરઘી અને બતક - યશવંત કડીકર
- હંપુ હાથી - યશવંત કડીકર
- હનુમાને લંકા સળગાવી - વાર્તાસ્રોત - રામાયણ
- મહેનતની કમાણી - યશવંત કડીકર
- ખેડૂત અને તેના દીકરાની વાર્તા - પંચતંત્ર
- અભિમાની સાપની વાર્તા - પંચતંત્ર
- એક સિંધૂક પંખીની વાર્તા
- ચાંદો સૂરજ રમતાં હતાં - જોડકણાં કથા
- ચાંદામામાની છોકરી - સાધના સામયિક, બાળલોકકથા વિશેષાંક
- રાજાના સુંદર વાટકા અને ઘરડો માણસ - દેશવિદેશની વાર્તા
- મૂરખ છોકરાની વાર્તા - સુંદર બાળવાર્તાઓ
- નવો રાજા - વિયેટનામની બાળલોકકથા, સાધના સામયિક
- બુદ્ધિશાળી રાજા - બાળવાર્તાવલિ
- જાદુઈ ચશ્મા - ફિલિપ ક્લાર્ક
- સોનેરી કાગડો - સાધના સાપ્તાહિક
- સિંહણે ઉછેરેલું શિયાળનું બચ્ચું - પંચતંત્ર
- અનોખી પુત્રી - સાધના સાપ્તાહિક
- ડોશીનું મંદિર - યશવંત કડીકર
- કીડી અને હાથી - બાળવિશ્વ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
- સિહં અને ધોબી - ઈસપની વાતો
- ચાલાક ચકલી - વાસુદેવ સોઢા
- ભાગો ભાગો, અજગર આવ્યો - રમેશ પારેખ
- ઢૂમ ઢૂમ સસલું - લાભશંકર ઠાકર
- મીનુની મોજડી - ધીરુબહેન પટેલ
- નદી અને ઘડા - આપણી બાળવાર્તાઓ
- મૂરખ માછીમાર - જાતક કથા
- રીંછ અને માછલીની વાર્તા - પદ્મનાભ
- વહેંચવાનો આનંદ - ઈશ્વર પરમાર
- છોકરો અને રાજા - આપણી બાળવાર્તાઓ
- ટોપલામાની કેરીઓ - હિતોપદેશ
- વાઘ અને બગલો - હિતોપદેશ
- કઠિયારો અને તેની પત્ની - વાચનનો રસથાળ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
- જાદુગર વાંદરો અને મધમાખી - પદ્મનાભ
- કેટલાં કાગડાં - તેનાલીરામની વાર્તા
- છોકરી અને ઢીંગલી - પદ્મનાભ
- દુશ્મન કે દોસ્ત - વાર્તાસંકલન, જયંતિ પટેલ
- ગોવાળ અને ગાય - વાર્તાસંકલન, જયંતિ પટેલ
- કાગડો અને સોનાની કંઠી - વાર્તાસંકલન, જયંતિ પટેલ
- બહાદૂર છોકરો - વાર્તાસંકલન, જયંતિ પટેલ
- કહોડ, કહોડ ચણો આપ - હંસા મહેતા
- ઘોડીનું ઈંડું - રમણલાલ ના. શાહ
- દયાળુ સારંગીવાળો - રમણલાલ ના. શાહ
- આગનો તણખો - બુદ્ધિપ્રેરક બાળવાર્તાઓ - જયંતિ પટેલ
- અક્કલથી કાંટો કાઢવો - બુદ્ધિપ્રેરક બાળવાર્તાઓ, જયંતિ પટેલ
- રામ-લક્ષ્મણની જોડી - નટવર પટેલ
- ફાનસનું અજવાળું - નટવર પટેલ
- બીરવાની બોરડી - નટવર પટેલ
- માખી અને પતંગિયું - નટવર પટેલ
- ભગવાન અને છોકરો - નટવર પટેલ
- નચિકેતાની વાર્તા - વાર્તાસ્રોત, પુરાણકથા
- કૃષ્ણ - પુરાણકથા
- દેડકીના બચ્ચાં - નટવર પટેલ
- રાજહંસ કોણે ચોર્યો - અકબર બીરબલની વાર્તા
- નાની ચકલી - શાન્તિ નિરૂપણ
- ઘરડો ઘોડો - વાર્તાસ્રોત, ચાંદાપોળી
- એક હતો રાજા - દિગ્ગજ શાહ
- રાજાનો ધરમ - વાર્તાસ્રોત, ચાંદાપોળી
- છેતરનારો શરમાઈ ગયો - મુકુલ કલાર્થી
- રઘુ - મુકુલ કલાર્થી
- ધારેલું કામ પાર પાડ્યું - મુકુલ કલાર્થી
- વરસો અનરાધાર - ગંભીરસિંહ ગોહિલ
- પાકીટમાર પકડાઈ ગયો - ગંભીરસિંહ ગોહિલ
- બાપાના વેણ - નાગરદાસ પટેલ
- લાલચનું પરિણામ - ડૉ. જયંતિ પટેલ
- મોર અને ઢેલ - ગિજુભાઈ બધેકા
- ઘાંચીનો બળદ - ડૉ. જયંતિ પટેલ
- પ્રજાનો નોકર - ડૉ. જયંતિ પટેલ
- કાગડો ને કોઠીંબુ - ગિજુભાઈ બધેકા
- ગોળ કૂંડાળું - નાગરદાસ ઈ. પટેલ
- લોભી કૂતરો - બાળવિશ્વ, વાર્તાસ્રોત, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
- કરામતનો કીમિયો - ડૉ. જયંતિ પટેલ
- બહાદૂર ચકલી - ઉષા જયંત મેઘાણી
- વાનરોનો અધિકાર - ડૉ. જયંતિ પટેલ
- ધ્રુવ - રતિલાલ સાં. નાયક
- મારા દાદાના દેશમાં હું તો નાચવાનો - રતિલાલ સાં. નાયક
- ભાગ્યશાળી ડોસો - ઉષા જયંત સંઘવી
- ખુશામતનું પરિણામ - ડૉ. જયંતિ પટેલ
- રામ - રતિલાલ સાં. નાયક
- મહાવીર સ્વામી - રતિલાલ સાં. નાયક
- લવ-કુશ - રતિલાલ સાં. નાયક
- બ્રાહ્મણ અને વાઘ - રતિલાલ સાં. નાયક
- અજબ ચોર - ઝવેરચંદ મેઘાણી
- ગોવાળ અને સાપ - મોંઘીબહેન બધેકા
- કપાળે કપાળે જુદી મતિ - પ્રભુલાલ દોશી
- ચાર રાજકુમાર અને રાજકુમારી - વૈતાળપચીસી
- ઊંટ છાંડે આંકડો - પ્રભુલાલ દોશી
- મૂરખ વાંદરો - હિતોપદેશ
- ખાડો ખોદે તે પડે - પ્રભુલાલ દોશી
- બિલ્લીમાસી છમછમ - પ્રભુલાલ દોશી
- કીડીબાઈનું ખેતર - દુર્ગેશ શુક્લ
- ખંખેરી નાખો અને ઉપર ચઢો - વાર્તાસ્રોત-બાળવિશ્વ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
- કોથળામાંથી બિલાડું - પ્રભુલાલ દોશી
- ક્યાં છે અમારી મા - અંજના ભગવતી
- કોણ ગાય છે મીઠાં ગીત - અંજના ભગવતી
- પાંદડે પાંદડે દીવા - વાસુદેવ સોઢા
- ચાલાક ચકલી - વાસુદેવ સોઢા
- એકલા કદી જિવાય - વાસુદેવ સોઢા
- કામગરી મધુ - અંજના ભગવતી
- બહાદુર કાનો - વાસુદેવ સોઢા
- ભડાભડ ને ધડાધડ - રમણલાલ સોની
- દીધું એવું લીધું - રમણલાલ ન. શાહ
- સોનબાઈ અને બગલો - ગિજુભાઈ બધેકા
- ત્રણ ભાઈ - વાસુદેવ સોઢા
- ચાલાક હરણ - હિતોપદેશ
- બિલાડીની ડોકે ઘંટડી બાંધી - રમણલાલ સોની
- બીવાથી બીવું નહીં - રમણલાલ સોની
- મતૂરી-ફતુરી - રમણલાલ સોની
- મોચીની ચતુરાઈ - આરબદેશની બાળકથા
- શશીમાસીના શક્કરિયા - રમણલાલ સોની
- શિયાળની વાર્તા - પંચતંત્ર
- ગારાનો માણસ - કિશોર પંડ્યા
- ચતુર હરણ - હિતોપદેશ
- કેમ છે દોસ્તાર...- વાસુદેવ સોઢા
- બોઘડભાઈ - પ્રાણજીવન દોશી
- મોર અને ઢેલ - ગિજુભાઈ બધેકા
- લખ્યા બારું - ગિજુભાઈ બધેકા
- ખુશી પોતાના ઘરમાં ખુશી - અંજના ભગવતી
- જાન બચી તો લાખો પાયા - અંજના ભગવતી
- પોલ પકડાઈ ગઈ - વાસુદેવ સોઢા
- છોડી - હાન્સ એન્ડરસન
- સુદામાની વાર્તા - પુરાણોની વાર્તા
- કુકડી કહે છે - અંજના ભગવતી
- ખેડૂતની કાકડી - રમણલાલ સોની
- શિયાળે જમાવ્યું આસન - કહેવત-કથાનકો, વિજયદાન દેથા
- બગલો અને શિયાળ - પ્રભુલાલ દોશી
- ફુગ્ગાનું ફારસ - પ્રભુલાલ દોશી
- સાવિત્રીની વાર્તા - પૌરાણિક કથાઓ
- બે મિત્રો અને રીંછ - પ્રભુલાલ દોશી
- ઉતાવળા સો બહાવરા - પ્રભુલાલ દોશી
- કોણ ગાય છે મીઠાં ગીત - અંજના ભગવતી
- ગિલુભાઈની પૂંછડી - અંજના ભગવતી
- બોલ કાળુ ક્રા...ક્રા... - અંજના ભગવતી
- કામગરી મધુ - અંજના ભગવતી
- ચતુર ડોશી અને ઘંટાકર્ણ રાક્ષસની વાર્તા - હિતોપદેશ
- નટખટ નટુ - અંજના ભગવતી
- સૂરજ શું છે? - અંજના ભગવતી
- એક હતા મનુભાઈ - અંજના ભગવતી
- બુલબુલ - ગિજુભાઈ બધેકા
- બુલબુલ અને રૂપા - ગિજુભાઈ બધેકા
- ભગવાનની આંખ - વાસુદેવ સોઢા
- કુદરતની કમાલ - અંજના ભગવતી
- ઝાકળનો પ્યાલો - ગિજુભાઈ બધેકા
- નાનું સરખું બી - આફ્રિકન વાર્તા
- કાબરબાઈની બદામ - રતિલાલ સાં.નાયક
- છોકરાં અને દેડકાં - રતિલાલ સાં. નાયક
- ટમેટાનો મીઠો સૂપ - કાઈ તુઓમી(આફ્રિકન બાળવાર્તાકાર)
- તરસ્યા કાગડાની વાર્તા - દિક્પાલસિંહ જાડેજા
- સાબર અને હરણાના બચ્ચાની વાર્તા - આપણી બાળવાર્તાઓ
- પંખીઓના રાજાની વાર્તા - દિક્પાલસિંહ જાડેજા
- પરીની વાર્તા - પ્રવીણકુમાર
- છોકરીનું નસીબ - પી.એચ.એમર્સન
- ઉપકારનો બદલો - ગુજરાતી બાળકથાઓ
- શેરડીનો સ્વાદ - આપણી બાળકથાઓ
- આળસુ છોકરો - આપણી બાળકથાઓ
- બળિયાથી દૂર રહેવું સારું - આપણી બાળકથાઓ
- લે રે હૈયાભફ - આપણી બાળકથાઓ
- વાઘની પાલખી - રમણલાલ સોની
- ઘુવડની સલાહ - રમણલાલ સોની
- અક્કલનું ઘર પૂંછડી - રમણલાલ સોની
- દે-નું લે થઈ ગયું - રમણલાલ સોની
- રૂપિયાવાળી ચકલી - રમણલાલ સોની
- ડરાંઉંખાં દેડકો - રમણલાલ સોની
- ચટકચંદ ચટણી - રમણલાલ સોની
- ભગા પટેલની ભેંસ - રમણલાલ સોની
- સિંહ અને ભૂંડની લડાઈ - રમણલાલ સોની
- કલાકાર કાગડી - રમણલાલ સોની
- ગલો ને ગલી - રમણલાલ સોની
- પોમલો ને પોમલી - રમણલાલ સોની
- ગલબો વરુની જીભ ટીપાવે છે - રમણલાલ સોની
- ચકુડી - રમણલાલ સોની
- દુર્જન કાગડો - રમણલાલ સોની
- પાપનું મૂળ - કિશોર પંડ્યા
- પાણીમાં ચાંદો - આપણી શાળેય વાર્તાઓ
- કોની ચતુરાઈ ચડે? - રમણલાલ સોની
- પતંગિયાની જલયાત્રા - કિશોર પંડ્યા
- ધની શેઠનો એક પૈસો - રમણલાલ સોની
- પતંગિયાના રંગો - કિશોર પંડ્યા
- બહાદુર મોમોતારો - ઉષા જયંત સંઘવી
- શ્વાનમંદિર - ગિજુભાઈ બધેકા
- મહેનતુ સાબર - કિશોર પંડ્યા
- બુલબુલ - ગિજુભાઈ બધેકા
- મયૂર રાજા - ઝવેરચંદ મેઘાણી
- સોનાની પૂતળી - ઝવેરચંદ મેઘાણી
- અજબ ચોર - ઝવેરચંદ મેઘાણી
- ચંદ્ર અને બુનો - ઝવેરચંદ મેઘાણી
- ઝાકળનો પિયાલો - ગિજુભાઈ બધેકા
- બંસીધર - ગિજુભાઈ બધેકા
- રાજા ડુમ અને પોપટ - વાસુદેવ સોઢા
- ચોર ભાગ્યો ભરરરર... - વાસુદેવ સોઢા
- પટ્ટુ પોપટ - આપણી બાળકથાઓ
- જેવા સાથે તેવાં - રવજીભાઈ કાચા
- ભલી ઉંદરડી - ખાધું-પીધું ને રાજ કર્યુંમાંથી, વાર્તાસ્રોત-ચિલ્ડ્રન્સ યુનિ.,
- કાળી વાદળી - વાર્તાસ્રોત, જ્ઞાનગમ્મતમાંથી
- ચકલી અને રાજાની વાર્તા - આપણી બાળકથાઓ
- બટકબોલી રોટલી - ભરતભાઈ દવે
- પરપોટામાં આખું ગામ - જેમ્સ સ્મિથ
- બિલ્લીમાસી છમ્મછમ - ગિરા પિનાકીન ભટ્ટ
- રાજકન્યા અને ચાર પ્રવાસી - ગિજુભાઈ બધેકા
- પરીઓ અને સાપસીડી - સ્વાતિ ગાંધી
- સજાને બદલે ઈનામ - વાસુદેવ સોઢા
- ચાંદામામાની છોકરી - સાધના સાપ્તાહિક, જાપાનની બાળલોકકથા
- લાલચનું ફળ - રશિયાની બાળ-લોકવાર્તા
- લાંબો દિવસ - ન્યૂઝીલેન્ડની બાળલોકકથા
- દુનિયાની અદ્ભુત ચીજ - નેપાળની બાળલોકકથા
- અડધું ઈનામ - તિબેટની બાળલોકકથા
- ટીંકુને ઊગી ગઈ પાંખ - મીનાક્ષી ચંદારાણા
- મોટાનું દુખ - રવીન્દ્રનાથ ટાગોર
- રણ અને વાદળા - રવીન્દ્રનાથ ટાગોર
- સોનેરી કાગડો - બર્માની બાળલોકકથા
- નવો રાજા - વિયેટનામની બાળલોકકથા
- કોણે માર્યો લાફો - ગિરા પિનાકિન ભટ્ટ
- એક ગધેડો વેચવાનો છે - ગિરા પિનાકીન ભટ્ટ
- ઉંદર અને દેડકો - ઈસપની વાતો
- જટો - ગિજુભાઈ બધેકા
- બાર હાથનું નાક - ગિજુભાઈ બધેકા
- ફૂલરાણી - ગિજુભાઈ બધેકા
- રામ - રતિલાલ સાંં. નાયક
- મહાવીર સ્વામી - રતિલાલ સાં. નાયક
- લવ-કુશ - રતિલાલ સાં. નાયક
- અમારે રાજા નથી જોઈતો - રતિલાલ સાં. નાયક
- ઘટોત્કચ - રતિલાલ સાં. નાયક
- શીંગડાં - ગિજુભાઈ બધેકા
- હું તો મોટો ભા - ગિરા પિનાકીન ભટ્ટ
- ટીંકુ, પરી અને પહેલો નંબર - મીનાક્ષી ચંદારાણા
- પાનખરનું રહસ્ય - રવીન્દ્ર ર. અંધારિયા
- પૈસાના જોરે - આપણી બાળકથાઓ
- સમય બદલાય છે - આપણી બાળકથાઓ
- જેવું કરો તેવું ભોગવો - આપણી બાળકથાઓ
- સારો માણસ - વાસુદેવ સોઢા
- એક વૃક્ષની શોકસભા - ગંભીરસિંહ ગોહિલ
- કુંતલા અને રાજકુમાર - ગંભીરસિંહ ગોહિલ
- પહેલો ખેડૂત - ગંભીરસિંહ ગોહિલ
- પંખીડું ઊડી ઊડી જાય - ગંભીરસિંહ ગોહિલ
- ભલ્લી ભેંસનો વટ - ગિરા પિનાકીન ભટ્ટ
- વરસો અનરાધાર - ગંભીરસિંહ ગોહિલ
- ડોશીની ચતુરાઈ - નટવર પટેલ
- મારે એ ખાવું છે - નટવર પટેલ
- કૂકડી કહે છે - અંજના ભગવતી
- અભિમાન ગયું, આનંદ આવ્યો - ફિલિપ ક્લાર્ક
- ભગતડી - નટવર પટેલ
- વહેંચવાનો આનંદ - ઇશ્વર પરમાર
- તાનારીરી - જગદીશ ધનેશ્વર ભટ્ટ
- લોભિયાની વાર્તા -
- શાણા સો, પણ અક્કલ એક - અકબર-બીરબલની કથા
- સારંગીની કમાલ - જર્મનીની બાળલોકકથા
- ગલબાને માથાનો મળે છે - રમણલાલ સોની
- ભૂતિયું ઘર - રમણલાલ સોની
- ગલો ને ગલી - રમણલાલ સોની
- સૌને માથે કલગી - ધાર્મિક પરમાર
- રોટલીની ચોરી - હસમુખ રામદેપુત્ર
- ત્રણ પૂતળી - કોકિલાબેન દવે
- ધોળી કોયલ - રાજેશ મહેતા
- સાચું દાન - મુકુંદભાઈ જે.વ્યાસ
- ખડબટ ખાં - વિસરાયેલી વાર્તાઓ
- સંતની સમજ - વિજયાબહેન ચુડાસમા
- ચાલાક શેઠિયો - આપણી બાળલોકકથાઓ
- મહેનતનો જાદુ - યશવંત કડીકર
- સોનેરી નોળિયાની વાર્તા - મહાભારત
- શાણો ઉંદર - આપણી બોધકથાઓ
- ભીમ અને બકાસુરની વાર્તા - મહાભારત
- અવલોકનની ટેવ - નગીનદાસ પારેખ
- મધનો સ્વાદ ભારે પડ્યો - રવજીભાઈ કાચા
- પંડિત રાજા - ગિજુભાઈ બધેકા
- ભેંસે ભણાવ્યું ગામ - વાસુદેવ સોઢા
- આખલાઓ ઝઘડી પડ્યાં - કિરણ વૈષ્ણવ
- નદીઓ નાચે છે - ગિરા પિનાકીન ભટ્ટ
- એ રંગાયો...સંતુ સસલો - ગિરા પિનાકીન ભટ્ટ
- વાંદરાભાઈ વાતોડિયા - ગિરા પિનાકીન ભટ્ટ
- શઠની સંસ્થા - ગિરા પિનાકીન ભટ્ટ
- દિમાગ વાપરવું પડશે - ગિરા પિનાકીન ભટ્ટ
- સૌને સૂંઢ આપો - ગિરા પિનાકીન ભટ્ટ
- ધારી ધાણી ને મળે ધોકો - ગિરા પિનાકીન ભટ્ટ
- શું ખાઈને આવ્યા હેં કાગડાભાઈ... - ગિરા પિનાકીન ભટ્ટ
- ઉંદરમામા આવે છે - ગિરા પિનાકીન ભટ્ટ
- ભાગો, ભાગો સૂરજ આવ્યો - રમેશ પારેખ
- રાજાને કાબરની વિનંતી - તથાગત પટેલ
- સારપ - ગિરા પિનાકીન ભટ્ટ
- મોટાઈનો ગાંઠિયો - ગિરા પિનાકીન ભટ્ટ
- સોનેરી વાળની સુંદરી - ગિજુભાઈ બધેકા
- નટખટ નટુ - અંજના ભગવતી
- ચણા-મમરાનો જંગ - ગિરા પિનાકીન ભટ્ટ
- રમકડાંના રિસામણાં - સ્વાતિ ગાંધી
- હોલોભા અને હાથીભાઈ - બેપ્સિ એન્જિનિયર
- જાદુઈ જીભ - ગિરા પિનાકીન ભટ્ટ
- છે કોઈની તાકાત... - ગિરા પિનાકીન ભટ્ટ
- લલચામણી ગુફા - બિંન્દુબહેન મહેતા
- કાણી ચકલી - ગિજુભાઈ બધેકા
- અદેખું ઊંટિયુંં - કરસનદાસ લુહાર
- સુરંગી સસલી - કરસનદાસ લુહાર
- ચાલાક સસલું - કરસનદાસ લુહાર
- કરતાં હોય તે કિજીયે - કરસનદાસ લુહાર
- સાકરડી અને ખટૂમરી - કરસનદાસ લુહાર
- વાંદરાભાઈની સાઈકલ - કરસનદાસ લુહાર
- ખાવા માટેની શરત - કરસનદાસ લુહાર
- અદેખું ઊંટિયું - કરસનદાસ લુહાર
- સુરંગી સસલી - કરસનદાસ લુહાર
- ચાલાક સસલું - કરસનદાસ લુહાર
- કરતા હો સો કિજીએ - કરસનદાસ લુહાર
- વાંદરાભાઈની સાઈકલ - કરસનદાસ લુહાર
- ખાવા માટેની શરત - કરસનદાસ લુહાર
- કાનજીની કુહાડી - કરસનદાસ લુહાર
- રણની વચ્ચે ઝાડ - કરસનદાસ લુહાર
- ઘુઘો ઘુવડ - કરસનદાસ લુહાર
- હોલાભાઈનો માળો - કરસનદાસ લુહાર
- એક ફૂલ, એક માણસ - કરસનદાસ લુહાર
- આંબાની ચોરી - કરસનદાસ લુહાર
- ફૂલોને પાંખો મળી - કરસનદાસ લુહાર
- ઊંટનો પગ પાક્યો - કરસનદાસ લુહાર
- દેવનું વરદાન - કરસનદાસ લુહાર
- આઠ ચકલી - કરસનદાસ લુહાર
- ઠળિયાજીનો ઠસ્સો - ગિરા પિનાકીન ભટ્ટ
- જીવમાં શિવ - ગિરા પિનાકીન ભટ્ટ
- ભણવા આવવું છે - ગિરા પિનાકીન ભટ્ટ
- બહાદુર હતપતજી - ગિરા પિનાકીન ભટ્ટ
- રાજકુમારીની વાર્તા - ડેન્માર્કની બાળવાર્તા
- પાડો - કેન્યાની બાળવાર્તા
- વાતોડિયા વાંદરાભાઈ - ગિરા પિનાકીન ભટ્ટ
- કીધે કુંભાર ગધેડે ન ચડે - પ્રભુલાલ દોશી(કહેવતકથા)
- બળ, બુદ્ધિ અને બાઘડો(થાઈલેન્ડની બાળવાર્તા) - યશવંત મહેતા
- જાપાનની બાળવાર્તા
- મહેનતના ફળ મીઠાં - પ્રભુલાલ દોશી
- લે, લચ્છુ લેતો જા - ગિરા પિનાકીન ભટ્ટ
- દાદાની શાળા - ગિરા પિનાકીન ભટ્ટ
- ગ્રેટ ટેટુવાલા - ગિરા પિનાકીન ભટ્ટ
- મળ્યું તેમાં માણો - ગિરા પિનાકીન ભટ્ટ
- સવા લાખનું મોજું - ગિરા પિનાકીન ભટ્ટ
- મોટાઈનો ગાંઠિયો - ગિરા પિનાકીન ભટ્ટ
- સારપ - ગિરા પિનાકીન ભટ્ટ
- ચતુર કાગડાઓને નમાવ્યા વાંદરાઓને - ગિરા પિનાકીન ભટ્ટ
- મનમોજી માંજલ માંકડું - ગિરા પિનાકીન ભટ્ટ
- અક્કલ તો બસ ગુલ્લિચંદ ગધેડાની - ગિરા પિનાકીન ભટ્ટ
- સાત વારની સમજૂતી - ગિરા પિનાકીન ભટ્ટ
- કચ્છુ કાચબો - મણિલાલ શ્રીમાળી
- હોલાભા અને હાથીભાઈ - બેપ્સિ એન્જિનિયર
- હાથીએ બનાવ્યો હલવો - ગિરા પિનાકીન ભટ્ટ
- ઈટાલીની બાળવાર્તા
- ચકાભાઈ અને ચકીબહેન - બેપ્સિ એન્જિનિયર
- ગધાશંકર અને વરુજી - બેપ્સિ એન્જિનિયર
- કોણ જીત્યું - ઘનશ્યામ દેસાઈ
- બાજ બન્યો ન્યાયાધીશ - પોપટલાલ મંડલી
- સસલાભાઈની શાળા - ગિરા પિનાકીન ભટ્ટ
- સાવગળ સાધુ અને પાગલ પંડિત - યશવંત મહેતા
Comments
Prof NIKHIL PANCHAL
👌👍👌
Ar. Nikhilesh
લતા હિરાણી
ગીરીશ કામદાર
ગૂગલ ના પાડે છે કે અત્યારે તમે download નહિ કરી શકો
BTW. Well Done
- Amit Patel(https://goras.org)
Ritesh.jivrajani@gmail.com
Aabhaar.
Thanks
સાહેબ મારે આ સઘળી વાર્તાઓ એક લિન્ક માં જોઈએ છે તો મળી શકે?
આવી બીજી ઘણી બધી બાળકો માટે ક્રિયેટીવીટિ હોય તો શેર કરજો
જય સ્વામિનારાયણ
Aabhaar...
Aaj ni pedhi ne aavi varta kya aavde j chhe...
Good work
Keep it up God bless you
ખુબજ સરસ કામ તમે કરી રહ્યા સો માતૃ ભાષા ને જીવંત બનાવી રાખવાનું અઘરું કામ.
152 - છછૂંદર અને વાઘ - મરવિન સ્કીપર , આ વાર્તા માં 151 ની વાર્તા રિપીટ છે.
યુનિક-યુ સ્કૂલ - ઇડર | જીતેન્દ્ર પટેલ
વાર્તા બહુ સરસ છે👌👌👌👍👍💐
વ્યારા સુરત
હુ અને મારો દિકરો રોજે stories enjoy કરીએ છીએ....
Excellent
મારી પુત્રી Nivanshi રોજ તમારી વાર્તા સાંભળીને જ ઊંઘે છે.. તમારી વાર્તા એને બહુ ગમે છે.
- ડૉ. નિલેશ, Rajkot
Thank you very much for a wonderful
Work for kids.
My son enjoys the stories a lot.
One story every night is now a part of the daily routine.
Thanks a lot for your hard work.
Love from Melbourne, AU.
ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ🙏 🌹🙏
જય શ્રી કૃષ્ણ🙏 🌹🙏
ફક્ત જે તે વાર્તા ઉપર ટચ કરો અને ઓડિયો ચાલુ અને તેમના મન-હ્રદય ફળદ્રુપ બનાવો.
બાળકોના માતા-પિતા, શિક્ષકો અને વાલીઓ સુધી આ આ ખજાનાને પહોંચાડો
https://gujaratistorytellingforchildren99.blogspot.com/2019/06/415.html
✍�� - લિ. હું છું વાર્તા કહેનારો...
સારસ્વત આચાર્યશ્રી તૃપ્તસિંહ પરમાર
����������������
જય જય શ્રીગોકુલેશ, ભાવેશ દેસાઈ
"મહીસાગર (ખેડા) વીરપુર દશાનીમાં વણિક"
૬ ગામ :– બાલાસિનોર, વીરપુર, દાહોદ, ઝાલોદ, દેવગઢ બારિયા, મોડાસા
. weldone work
Great work 👍
બોલવાની છટા ખુબ જ સરસ.. મારી દિકરી મિહશ્રી
ને ખુબ જ ગમે છે. રોજ રાત્રે સાંભળી ને જ સુવે છે.
varta 151 & 152 same play thay chhe
આપનો ખુબ ખુબ આભાર,
🙏નમસ્તે ખુબ જ સરસ વાર્તાઓ છે પ્લીઝ બાળકો માટે કાર્ટૂન માં વિડિયો બનાવી શકશો કારણ કે બાળક ને આપને વાર્તા કરતા હોયે ત્યારે બાળક વાર્તા ના વિચારમાં ડુબી ગયા હોય તો એ વિડિયો જોવે તો તેને યાદ પણ રહે અને જે આપણે તેને સમજવાની કોશિશ કરી રહીયા છીએ તે સરળતાથી સમજી શકે તો આપણે સફળ થશું. બાળકો માટે વાર્તા પૂરી થયા પછી ના બોધ માં જ શીખવા મળશે તો પ્લીઝ વિડિયો બનાવવા વિનંતી છે.
🌹
543 mp3 play kari ae to 542 varta nu j name aave 6
Voice Is Soo Good..
Best For Children..
Thank You So Much.
🙏🙏🙏
BTW, વાર્તા 542, 543, અને 544 એક જ વાર્તા છે - "નટખટ નટુ - અંજના ભગવતી".
I Read your article. Thanks for sharing such beautiful information, and I hope you will share some more information about How to Watch Gujarati Movies Online. You wrote really very well, I really like your blog and information provided by you. I appreciate your work.
Thanks
Mari dikri 4 year ni che e roj rate suta pehla tamari varta sambhale che pan teni ak complain che k tame dhimahi nu nam nathi bolta to tamne request che k koi ak varta ma em pan bolo k pune thi dhimahi pan varta sambhale che.. em so e bau j khush thase.
Good
But 6 stories are missed or updated wrongly, request you to re upload it or correct the links for it.
kindly find below numbers for your help : 152, 488, 543, 544, 579, 580
મારા બન્ને બાળકો સાથે હું પણ આ વાર્તાઓ બહુજ રસથી સાંભળીએ છીએ.
Thanks a lot.
I really appreciate your work.
આપડી સંસ્કૃતિ, સાહિત્ય અને વારસો જાળવવાનો એક ખુબજ સુંદર પ્રયાસ.
ખરેખર આપે કેટલાયને બાળપણ યાદ કરાવી દીધુ. આપનો ખૂબજ આભાર.
મારાબાબા નુ નામ પ્રીત છે દરોજ તમારી વાર્તા સાંભળવી ગમે છે સાંભળ્યા પછીછ ઉંઘે છે
.....વ્રજલાલ ફળદુ.રાજકોટ
greetings from malaysia
let's be friend
Thankyou 🙏🙏🙏
તમને ખૂબ ખૂબ સલામ.
મારી દિકરી ગીત રોજ તમારી વાર્તા સાંભળ્યા પછીજ સુવે છે.